ફૉર્મ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફૉર્મ

નપુંસક લિંગ

 • 1

  ફારમ; તપસીલ ભરવાનો આંકેલો કે ખાનાંવાળો કાગળ.

 • 2

  ફરમો છપાઈને થતાં પાનાંનો એકમ-તેની એક થોકડી.

મૂળ

इं.

ફૉર્મ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફૉર્મ

નપુંસક લિંગ

 • 1

  આકાર; સ્વરૂપ.

 • 2

  સાહિત્યનું સ્વરૂપ.

 • 3

  રચના.

 • 4

  રમત આદિમાં સારો અથવા નોંધપાત્ર દેખાવ.

મૂળ

इं.