ફૉર્વર્ડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફૉર્વર્ડ

વિશેષણ

  • 1

    આગળનું; અગ્રવર્તી.

  • 2

    આધુનિક.

  • 3

    પ્રગતિશીલ.

મૂળ

इं.