ફૉલ્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફૉલ્ટ

પુંલિંગ

  • 1

    ખામી; દોષ.

  • 2

    ભૂલ; ચૂક.

  • 3

    (રમતમાં) નિયમનો ભંગ.

મૂળ

इं.