ફોક-લોર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફોક-લોર

સ્ત્રીલિંગ

  • 1

    લોકવિદ્યા; લોકાશ્રિત પરંપરાઓ, રૂઢિઓ, કથાઓ, કાવ્યો આદિનો અભ્યાસ.

મૂળ

इं.