ફોરમૅન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફોરમૅન

પુંલિંગ

  • 1

    જૂરીનો મુખ્ય માણસ.

  • 2

    કામદારોનો મુખી મુકાદમ.

મૂળ

इं.