ફોલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફોલ

પુંલિંગ

  • 1

    ફોલીને કાઢેલું તે.

  • 2

    કચૂકા કાઢી નાખેલી આંબલી.

મૂળ

જુઓ ફોલવું