ફોલવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફોલવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    છોડાં વગેરે કાઢી ચોખ્ખું કરવું.

મૂળ

प्रा. फोड ( सं. स्फोटय्)