ફૂ કરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ફૂ કરવું

 • 1

  ફૂંક મારવી.

 • 2

  ફૂંફાડો મારવો.

 • 3

  ઉડાવી દેવું; અલોપ કરવું.

 • 4

  ખરચી નાખવું.