બૅકગ્રાઉન્ડ મ્યુઝિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

બૅકગ્રાઉન્ડ મ્યુઝિક

નપુંસક લિંગ

  • 1

    પાર્શ્વસંગીત; નાટક અથવા ફિલ્મમાં અભિનયની સાથે સાથે પૃષ્ઠભૂમિમાં ચાલતુ સંગીત.

મૂળ

इं.