બૅકબોન ની ગુજરાતીમાં વ્યાખ્યા

બૅકબોન

સ્ત્રીલિંગ

 • 1

  કરોડસ્થંભ; મેરુદંડ.

 • 2

  લાક્ષણિક આધારસ્તંભ.

નપુંસક લિંગ

 • 1

  કરોડસ્થંભ; મેરુદંડ.

 • 2

  લાક્ષણિક આધારસ્તંભ.

મૂળ

इं.