ગુજરાતી

માં બકરુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: બકરું1બૅંકર2બંકર3

બકરું1

નપુંસક લિંગ

 • 1

  એક ચોપગું.

ગુજરાતી

માં બકરુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: બકરું1બૅંકર2બંકર3

બૅંકર2

પુંલિંગ

 • 1

  બૅંકનું કામકાજ કરનારો કે સંભાળનારો માણસ; શરાફ.

 • 2

  એક અટક.

મૂળ

इं.

ગુજરાતી

માં બકરુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: બકરું1બૅંકર2બંકર3

બંકર3

નપુંસક લિંગ

 • 1

  રક્ષણ માટે ભૂગર્ભમાં તૈયાર કરવામાં આવતું મજબૂત આશ્રયસ્થાન.