બકરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

બકરી

સ્ત્રીલિંગ

  • 1

    બકરાની માદા.

મૂળ

सं. बर्कर

બેકરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

બેકરી

સ્ત્રીલિંગ

  • 1

    (પાઉંરોટી ઇ૰ માટેનું) ભઠિયારાખાનું.