બકરી ઈદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બકરી ઈદ

સ્ત્રીલિંગ

  • 1

    (મુસલમાનોનો) એક કુરબાનીનો તહેવાર.

મૂળ

अ. बकर् +ईद