બુકવર્મ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બુકવર્મ

પુંલિંગ

  • 1

    પુસ્તકિયો કીડો; ગ્રંથકીટ; પુસ્તકોમાં જ ડૂબેલો રહેનાર; 'બુકવર્મ'.

મૂળ

इं.