બુકિંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બુકિંગ

નપુંસક લિંગ

 • 1

  રેલવેમાં ટિકિટ આપવી કે રવાના કરવાનો માલ લેવો તે.

 • 2

  નોંધણી.

 • 3

  લાક્ષણિક આરક્ષણ.

મૂળ

इं.

બૅંકિંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બૅંકિંગ

નપુંસક લિંગ

 • 1

  બૅન્કનું કામકાજ; શરાફી.

મૂળ

इं.