ગુજરાતી

માં બકીની 2 મુખ્ય વ્યાખ્યા છે: બકી1બેકી2

બકી1

સ્ત્રીલિંગ

 • 1

  બગલી.

ગુજરાતી

માં બકીની 2 મુખ્ય વ્યાખ્યા છે: બકી1બેકી2

બેકી2

સ્ત્રીલિંગ

 • 1

  બેની જોડી.

 • 2

  બેથી ભાગી શકાય એવી અંખ્યા.

 • 3

  બે આંગળીની સંજ્ઞાથી (બતાવાતી) ટટ્ટીની હાજત.

મૂળ

'બે' ઉપરથી

સ્ત્રીલિંગ સંજ્ઞાવાયક

 • 1

  પૂતના.

 • 2

  ['બચી' ઉપરથી] બોકી, ચુંબન (બાળભાષા).

મૂળ

सं.