બખડજંતર ની ગુજરાતીમાં વ્યાખ્યા

બખડજંતર

નપુંસક લિંગ

  • 1

    કાઠિયાવાડી જૂનું નકામું રાચરચીલું ઇ૰.

  • 2

    ગોટાળો; ઘાલમેલ.

બખડજંતર ની ગુજરાતીમાં વ્યાખ્યા

બખડજંતર

વિશેષણ

  • 1

    ગડબડિયું; ઢંગધડા વિનાનું.