બખતરગાડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

બખતરગાડી

સ્ત્રીલિંગ

  • 1

    રણગાડી; લોઢાના પૈડાની રચનાવાળી તોપ વગેરેવાળી યાંત્રિક ગાડી; 'ટૅન્ક'.