બખર ની ગુજરાતીમાં વ્યાખ્યા

બખર

સ્ત્રીલિંગ

  • 1

    વૃત્તાંત.

  • 2

    ઇતિહાસ; તવારીખ.

નપુંસક લિંગ

  • 1

    વૃત્તાંત.

  • 2

    ઇતિહાસ; તવારીખ.

મૂળ

જુઓ ખબર; સર૰ म.