બગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બગ

પુંલિંગ

 • 1

  બગલો.

મૂળ

सं. बक, प्रा.

બગું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બગું

નપુંસક લિંગ

 • 1

  બખું; બાકોરું; બાકું.

 • 2

  દીવાલમાં પડેલું બાકું.

બૅગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બૅગ

સ્ત્રીલિંગ

 • 1

  થેલી.

 • 2

  ટ્રંક ઘાટની પેટી (પ્રાયઃ ચામડાની).

મૂળ

इं.

બેગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બેગ

પુંલિંગ

 • 1

  નાયક; સરદાર; એક માનવાચક પદ કે ઇલ્કાબ.

મૂળ

तु.

બંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બંગ

સ્ત્રીલિંગ

 • 1

  કલાઈ.

 • 2

  બંગભસ્મ.

બંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બંગ

પુંલિંગ

 • 1

  સીસાનો એક ક્ષાર.

બંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બંગ

પુંલિંગ

 • 1

  રીત; તરેહ.

 • 2

  તર્ક; બુટ્ટો.

 • 3

  નમૂનો; ભાત.

બંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બંગ

વિશેષણ

 • 1

  નાગું; નિર્લજ્જ.

બંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બંગ

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  બંગાળ પ્રાંત.

મૂળ

सं. वङग; प्रा. वङग