બૂંગવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બૂંગવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    આવરણ કરવું.

  • 2

    વધારે-પડતું બોલવું; બકવું.

મૂળ

दे. वुज्जण=ઢાકવું