ગુજરાતી

માં બંગાળની 2 મુખ્ય વ્યાખ્યા છે: બંગાળ1બંગાળું2

બંગાળ1

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    એ નામનો પૂર્વ હિંદનો પ્રાંત.

મૂળ

प्रा. बंगाल

ગુજરાતી

માં બંગાળની 2 મુખ્ય વ્યાખ્યા છે: બંગાળ1બંગાળું2

બંગાળું2

નપુંસક લિંગ

  • 1

    એક જાતનો ઘાઘરાપાટ.

મૂળ

'બંગી' ઉપરથી