બેઘાઘંટુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બેઘાઘંટુ

વિશેષણ

  • 1

    મિશ્ર; ભેળસેળ; ન સમજાય તેવું.

  • 2

    અવિચારી.