બચકું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બચકું

નપુંસક લિંગ

  • 1

    કરડવું તે; ડાકું.

  • 2

    બચકામાં માય એટલો ટુકડો.

  • 3

    પોટકું.

મૂળ

જુઓ 'બચકારો' તથા 'બચકી'