બચત ની ગુજરાતીમાં વ્યાખ્યા

બચત

વિશેષણ

  • 1

    બચેલું; વધેલું.

સ્ત્રીલિંગ

  • 1

    બચેલું-વધવું તે.

  • 2

    બચાવેલી રકમ.

મૂળ

'બચવું' ઉપરથી; સર૰ हिं.