બૂચિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બૂચિયું

વિશેષણ

  • 1

    બૂચૂં; બેઠેલા કે ટેરવા વિનાના નાકનું.

  • 2

    કાન વગરનું.

  • 3

    લાક્ષણિક ઘરેણાં વગરનું (કાન કે નાક).