ગુજરાતી

માં બૂજની 2 મુખ્ય વ્યાખ્યા છે: બૂજ1બેજ2

બૂજ1

સ્ત્રીલિંગ

  • 1

    બૂજવું તે; સમજ કે કદર.

ગુજરાતી

માં બૂજની 2 મુખ્ય વ્યાખ્યા છે: બૂજ1બેજ2

બેજ2

વિશેષણ

  • 1

    હલકું; ઊતરતું; હીન.