ગુજરાતી

માં બજાજની 2 મુખ્ય વ્યાખ્યા છે: બજાજ1બેજાજ2

બજાજ1

પુંલિંગ

  • 1

    કાપડિયો.

  • 2

    એક મારવાડી અટક.

મૂળ

अ. बज्जाज

ગુજરાતી

માં બજાજની 2 મુખ્ય વ્યાખ્યા છે: બજાજ1બેજાજ2

બેજાજ2

વિશેષણ

  • 1

    અકળાયેલું; કંટાળેલું.

મૂળ

फा. बेजार