ગુજરાતી

માં બજારની 3 મુખ્ય વ્યાખ્યા છે: બજાર1બજારુ2બેજાર3

બજાર1

પુંલિંગ

 • 1

  ચૌટું; હાટ.

 • 2

  ગુજરી.

 • 3

  ભાવ; દર.

 • 4

  ખપત; ખરીદ.

ગુજરાતી

માં બજારની 3 મુખ્ય વ્યાખ્યા છે: બજાર1બજારુ2બેજાર3

બજારુ2

વિશેષણ

 • 1

  બજારનું; સાધારણ; હલકું.

 • 2

  બજારમાં ચાલતું; ઊડતું; સત્તાવાર નહિ એવું.

ગુજરાતી

માં બજારની 3 મુખ્ય વ્યાખ્યા છે: બજાર1બજારુ2બેજાર3

બેજાર3

વિશેષણ

 • 1

  અકળાયેલું; કંટાળેલું.

મૂળ

फा.

સ્ત્રીલિંગ

 • 1

  ચૌટું; હાટ.

 • 2

  ગુજરી.

 • 3

  ભાવ; દર.

 • 4

  ખપત; ખરીદ.

સ્ત્રીલિંગ

 • 1

  દુકાનદાર વેશ્યા; બજારણ.

નપુંસક લિંગ

 • 1

  ચૌટું; હાટ.

 • 2

  ગુજરી.

 • 3

  ભાવ; દર.

 • 4

  ખપત; ખરીદ.

મૂળ

फा. बाजार