બુઝારું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બુઝારું

નપુંસક લિંગ

  • 1

    પાણીના માટલા ઉપર ઢાંકવાનું પાત્ર.

મૂળ

दे. वुज्ज्ञण=ઢાંકણ