બેઝિન ની ગુજરાતીમાં વ્યાખ્યા

બેઝિન

નપુંસક લિંગ

  • 1

    (વાસણ) ધોવા માટેનું તથા પાણી ભરવા માટેનું મોટું ગોળ ખુલ્લું પાત્ર કે કૂંડી.

મૂળ

इं.