બઝોડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બઝોડવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ઉપરાઉપરી સારી પેઠે ઝૂડવું-મારવું.

મૂળ

બ. ( सं. वि.)+ઝૂડવું