બેઝ-બૉલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બેઝ-બૉલ

પુંલિંગ

  • 1

    નવ નવ ખેલાડીઓની બે ટીમ વચ્ચે મગદળ આકારના બૅટ અને વિશિષ્ટ પ્રકારના દડા વડે રમાતી એક મેદાની રમત.

મૂળ

इं.