બટર ની ગુજરાતીમાં વ્યાખ્યા

બટર

નપુંસક લિંગ

 • 1

  માખણ.

 • 2

  લાક્ષણિક ખુશામત.

મૂળ

इं.

બટેર ની ગુજરાતીમાં વ્યાખ્યા

બટેર

નપુંસક લિંગ

 • 1

  એક પક્ષી.

મૂળ

प्रा. वट्टय (सं. वर्तक); સર૰ हिं., म.

બટેરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

બટેરું

નપુંસક લિંગ

 • 1

  મોટું કોડિયું; રામપાતર.

મૂળ

दे. वट्टवट्ट्ट =પાત્રવિશેષ; સર૰ हिं. बटेरा