બેઠકદોડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બેઠકદોડ

સ્ત્રીલિંગ

  • 1

    પગનાં પાવલાં ઉપર બેસીને સરકીને વિજયરેખા તરફ જવાની સમૂહમાં રમાતી એક રમત.