બેઠાખાઉ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બેઠાખાઉ

વિશેષણ

  • 1

    શ્રમ કર્યા વિના ખાનાર; નિરુદ્યમી; આળસુ.

મૂળ

બેઠું+ખાવું પરથી