બેઠી હડતાલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બેઠી હડતાલ

સ્ત્રીલિંગ

  • 1

    કામ પર બેસવા છતાં કામ ન કરવું તે; તેવી હડતાલ; 'સિટડાઉન, સ્ટે-ઇન સ્ટ્રાઇક'.