બેઠો પગાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

બેઠો પગાર

પુંલિંગ

  • 1

    કામ કર્યા વગર મળતો પગાર (બેઠો પગાર ખાવો).