બેઠો પુલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

બેઠો પુલ

પુંલિંગ

  • 1

    નીચી બાંધણીનો-વધારે પાણી ઉપરથી વહી જાય એવો પુલ; 'કૉઝવે'.