ગુજરાતી

માં બડૂકની 2 મુખ્ય વ્યાખ્યા છે: બડૂક1બેડકું2

બડૂક1

ક્રિયાવિશેષણ

 • 1

  બડૂકાનો.

મૂળ

રવાનુકારી

ગુજરાતી

માં બડૂકની 2 મુખ્ય વ્યાખ્યા છે: બડૂક1બેડકું2

બેડકું2

નપુંસક લિંગ

 • 1

  આંગળીનો સાંધો.

 • 2

  આંબલીનો કચૂકાવાળો ભાગ.

 • 3

  (બૅ?) વરસાદથી થયેલો કીચડ.

  જુઓ બહેડો

મૂળ

સર૰ म. बेडकी; સર૰ બરડવું; રવાનુકારી?કે 'વેઢો' ઉપરથી?