બૂડકી ની ગુજરાતીમાં વ્યાખ્યા

બૂડકી

સ્ત્રીલિંગ

  • 1

    ડૂબકી.

મૂળ

'બૂડવું' ઉપરથી

બૈડૂકી ની ગુજરાતીમાં વ્યાખ્યા

બૈડૂકી

સ્ત્રીલિંગ

  • 1

    એક વેલો (તેનું ફળ ઢોરને ખવરાવાય છે).