બડેખાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

બડેખાં

પુંલિંગ

  • 1

    મોટો માણસ; અમીર.

  • 2

    લાક્ષણિક શેખીખોર; ખોટી બડાઈ હાંકનાર.