ગુજરાતી

માં બડદની 2 મુખ્ય વ્યાખ્યા છે: બડદ1બૂડદ2

બડદ1

નપુંસક લિંગ

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી સારો લાભ.

ગુજરાતી

માં બડદની 2 મુખ્ય વ્યાખ્યા છે: બડદ1બૂડદ2

બૂડદ2

નપુંસક લિંગ

  • 1

    પાણીનું ઊંડાણ માપવાને દોરીવાળો ભારે ટુકડો (વહાણવટું).