બડપ્પન ની ગુજરાતીમાં વ્યાખ્યા

બડપ્પન

નપુંસક લિંગ

  • 1

    બડાઈ; મોટાઈ.

  • 2

    મગરૂરી.

  • 3

    ગર્વ; ફૂલ.

મૂળ

हिं.