ગુજરાતી

માં બેડિયુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: બેડિયું1બંડિયું2

બેડિયું1

નપુંસક લિંગ

 • 1

  આંબેથી કેરીઓ અધ્ધર વેડવાની જાળીદાર ઝોળી.

 • 2

  બે બળદનું ગાડું.

 • 3

  (બે બળદ ખેંચી શકે-બેડિયામાં માય એટલું) બત્રીસ મણનું માપ.

 • 4

  ['બે' ઉપરથી] શેરડીના બીનો બે આંખોવાળો કકડો.

ગુજરાતી

માં બેડિયુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: બેડિયું1બંડિયું2

બંડિયું2

નપુંસક લિંગ

 • 1

  બદન; પહેરણ.

મૂળ

'બંડી' ઉપરથી