બડીકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

બડીકો

પુંલિંગ

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી દંડૂકો; દાંડિયો.

મૂળ

સર૰ म. बडी =લાકડી; સોટી