બત્રીશી ની ગુજરાતીમાં વ્યાખ્યા

બત્રીશી

સ્ત્રીલિંગ

  • 1

    બત્રીસ દાંત.

  • 2

    બત્રીસ વસ્તુઓનો સમૂહ.

  • 3

    સ્વાદિષ્ઠ ભોજન.