ગુજરાતી

માં બત્રીસની 2 મુખ્ય વ્યાખ્યા છે: બત્રીસ1બત્રીસું2

બત્રીસ1

વિશેષણ

  • 1

    ત્રીસ વત્તા બે.

ગુજરાતી

માં બત્રીસની 2 મુખ્ય વ્યાખ્યા છે: બત્રીસ1બત્રીસું2

બત્રીસું2

નપુંસક લિંગ

  • 1

    બત્રીસ વસાણાનું ચૂર્ણ (સુવાવડીનું).

પુંલિંગ

  • 1

    બત્રીસનો આંકડો કે સંખ્યા; '૩૨'.

મૂળ

सं. द्वात्रिशत्; प्रा. बत्तिस