ગુજરાતી

માં બેતાલની 2 મુખ્ય વ્યાખ્યા છે: બેતાલ1બેતાલું2

બેતાલ1

વિશેષણ

 • 1

  તાલ વગરનું.

 • 2

  લાક્ષણિક જોગ કે ગોઠવણ વગરનું.

 • 3

  વહી ગયેલું; હાથથી ગયેલું.

મૂળ

બે ( फा.)+તાલ

ગુજરાતી

માં બેતાલની 2 મુખ્ય વ્યાખ્યા છે: બેતાલ1બેતાલું2

બેતાલું2

વિશેષણ

 • 1

  તાલ વગરનું.

 • 2

  લાક્ષણિક જોગ કે ગોઠવણ વગરનું.

 • 3

  વહી ગયેલું; હાથથી ગયેલું.

મૂળ

બે ( फा.)+તાલ