બેતાળાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

બેતાળાં

નપુંસક લિંગ બહુવયન​

  • 1

    બેતાળીસ વર્ષની ઉમ્મરે આંખે આવતી ઝાંખ કે ત્યારે પહેરાતાં ચશ્માં.

મૂળ

'બેતાળીસ' ઉપરથી